Question
છૂટું મૂકવું $- ..............$
વાક્ય $: ..............$

Answer

છૂટું મૂકવું - બંધનમુક્ત કરવું
વાક્ય : પ્રધાને એમના જન્મદિને કેદીઓને જેલમાંથી છૂટ્ટા મૂક્યા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free