Question
હૃદય દ્રવી ઊઠવું

Answer

અર્થ: લાગણી થવી
વાક્યપ્રયોગ : ભિખારીની વાત સાંભળીને મારું હૃદય દ્રવી ઊઠ્યું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free