Question
ચકાસો $: 12 \times [4 + (-3)] = [12 \times 4] + [12 \times (-3)]$

Answer

સાબિત કરો

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સંમેય સંખ્યાઓ ઊતરતા ક્રમમાં લખો : $ -\frac{1}{4},-\frac{1}{2},-\frac{1}{5} $
ઉકેલો : રાખીની માતાની ઉંમર $39$ વર્ષ છે. તે રાખીની ઉંમરના પાંચ ગણાથી $4$ વધારે છે તો રાખીની ઉંમર શોધો :
જમીનના એક ચોરસ ટુકડાની લંબાઈ $65$ મીટર છે. આ જમીનના ટુકડાની બહારની બાજુએ ફરતો $2.5$ મી પહોળાઈનો રસ્તો છે. રસ્તાનું ક્ષેત્રફળ શોધો.
ઉકેલો : એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતાં બે ગણા છે. જો તેમના રન ભેગા કરવામાં આવે, તો તેમના રન બે સદી કરતાં $2$ જેટલા ઓછા છે, તો તે મેચમાં બંનેએ કેટલા રન કર્યા હશે $?$
શોધો : $ 2\frac{3}{4}$ અને $ 4\frac{2}{9}$ બંનેના $\frac{1}{2}$ કેટલા થાય$?$
 
બાદબાકી કરો: $2 \frac{3}{8}-3 \frac{1}{12}$
નવીને એક બૅન્કમાં રૂ.$15000$ અમુક ટકાના વ્યાજના દરે મૂક્યા. $4$ વર્ષ પછી તેને વ્યાજના રૂ.$4500$ મળ્યા, તો વ્યાજનો દર શો હશે $?$
$500$ મીટર લંબાઈ અને $400$ મીટર પહોળાઈ ધરાવતા ખેતરની મધ્યમાંથી પસાર થતાં અને તેની બાજુઓને સમાંતર $20$ મીટર પહોળા બે પરસ્પર લંબ રસ્તા બનાવેલા છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. રસ્તા સિવાયના બાગનું ક્ષેત્રફળ શોધો. તમારા જવાબ હેક્ટરના માપમાં શોધો.
ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો :
$(i) 2^3 \times 3^3 \ \ (ii)3^4\times 4^4 \ \ (iii) 5^2 \times 2^2$
સાદું રૂપ આપી કિંમત શોધો : $\frac{2^4\times 3^3\times 5^0}{16\times 9}$