Question
ચકાસો: $(-20) \times [(-7) + (-3)] = [(-20) \times (-7)] + [(-20) \times (-3)]$

Answer

ડાબી બાજુ (LHS):
$(-20) \times [(-7) + (-3)]$
$= (-20) \times (-10)$
$= 200$

જમણી બાજુ (RHS):
$[(-20) \times (-7)] + [(-20) \times (-3)]$
$= (140) + (60)$
$= 200$

અહીં, ડાબી બાજુ = જમણી બાજુ છે.
તેથી, આપેલ વિધાન સત્ય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક જૂનું સ્કૂટર રૂ.$16,000$ માં ખરીદ્યું. થોડા વખત પછી તે રૂ.$14,000$ માં વેચી દીધું, તો મને કેટલા ટકા ખોટ ગઈ $?$
રામુએ એક મેદાનના $\frac{4}{7}$ ભાગમાં સફાઈકામ કર્યું અને બાકીના ભાગમાં શ્યામુએ સફાઈ કામ કર્યું, તો શ્યામુએ મેદાનના કેટલા ભાગમાં સફાઈકામ કર્યું હશે? કોણે સફાઈકામ વધારે કર્યું હશે? કેટલું?
નીચેના વાક્યો પરથી નફો કે ખોટ શોધો. આ ઉપરાંત નફાની કે ખોટની ટકાવારી પણ શોધો:
એક ટેબલ રૂ. $2500$ માં ખરીદ્યું અને રૂ. $2850$ માં વેચ્યું.
એક પરીક્ષામાં સાચા જવાબ માટે $(+5)$ અને ખોટા જવાબ માટે $(-2)$ ગુણ આપવામાં આવે છે:
(1) ઉર્મિલાએ $36$ ગુણ મેળવ્યા છે. જો તેણે $8$ સાચા જવાબ આપ્યા હોય, તો તેના કેટલા જવાબ ખોટા છે?
(2) મેઘનાએ $(-6)$ ગુણ મેળવ્યા છે. જો તેણે $2$ સાચા જવાબ આપ્યા હોય, તો તેના કેટલા જવાબ ખોટા છે?
બે કોટિકોણનાં માપ વચ્ચેનો તફાવત $12^\circ$ છે. તેમનાં માપ શોધો.
નેહાનું વજન મેઘાના વજનના બમણાથી $3 \ kg$ ઓછું છે. જો બંનેનું કુલ વજન $45 \ kg$ હોય, તો દરેકનું વજન શોધો.
તમારા બેન્ક ખાતામાં રૂ $2400$ જમા છે અને વ્યાજનો વાર્ષિક દર $5\%$ છે. કેટલાં વર્ષો બાદ વ્યાજની કિંમત રૂ $240$ થશે?
નીચેની પેટર્ન સમજો. આ પૅટર્ન પ્રમાણેની દરેકમાં બીજી ત્રણ સંમેય સંખ્યાઓ લખો:
$\frac{-4}{11} = \frac{-8}{22} = \frac{-12}{33} = \dots = \dots = \dots$
જો $\triangle \mathrm{ABC}$ નું ક્ષેત્રફળ $36 \text{ cm}^2$ તથા વેધ $AD = 6 \text{ cm}$ હોય, તો $BC$ શોધો.
એક વર્તુળાકાર પ્લૉટની ત્રિજ્યા $85 \ m$ છે. આ પ્લૉટમાં વચ્ચેના ભાગમાં $15 \ m$ ત્રિજ્યાના વર્તુળાકાર ભાગમાં ફૂલોનો ક્યારો છે. ફૂલોના ક્યારા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો. $(\pi = 3.14 \text{ લો.})$