Question
ચકાસો : $25 \times (-21) = (-25) \times 21$

Answer

ડા .બા. $= 25 \times (-21) = -(25 \times 21) = -(525) = (- 525)$
જ.બા. $= (-25) \times 21 = -(25 \times 21) = -(525) = (-525)$
$\therefore$ ડા.બા. $=$ જ બા.
$\therefore$ $25 \times (21) = (-25) \times 21$ સાચું છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $104.4\ cm^2$ હોય અને ઊંચાઈ $12$ સેમી હોય તો આધાર શોધો.
$0.8 \div 4$
શોધો : $(a) (-100) \div 5$        $(b) (-81) \div 9 $     $(c) (-75) \div 5$      $(d) (-32) \div 2$
ગુણાકાર કરો : $\frac{2}{5} \times (\frac{-5}{7} )$
મૌલિક તેના બૅન્ક ખાતામાં રૂ.$5000$ જમા કરાવે છે. બીજે દિવસે તેમાંથી તે રૂ.$1500$ ઉપાડે છે. જો ઉપાડેલ રકમને ત્રણ પૂર્ણાક વડે દર્શાવાય, તો જમા કરાવેલ રકમને કઈ રીતે દર્શાવાય? ઉપાડ રકમને કઈ રીતે દર્શાવાય? ઉપાડ પછી ખાતામાં કેટલી સિલક છે?
ત્રિકોણનું ક્ષેત્રફળ $170.5\ cm^2$ અને આધાર $22$ સેમી હોય તો ઊંચાઈ શોધો.
સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{PQRS}$ માં $\text{QR} = 16$ સેમી અને $\text{RS} = 12$ સેમી છે. જો વેધ $\text{PM} = 6$ સેમી હોય, તો વેધ $\text{PN}$ રેખાખંડ નું માપ શોધો.
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો :$\frac{32}{80}$
ગુણાકાર કરો: $0.3 \times 10=...........$
એક ઝાડ જમીન પરથી $5$ મીટર ઊંચાઈએથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થડથી $12$ મીટર અંતરે જમીનને અડે છે. ઝાડની મૂળ લંબાઈ શોધો.