Question
ચક્રીય ચતુષ્કોણ $\text{ABCD}$ માં $ AD \| BC $ છે. સાબિત કરો કે , $AB = CD.$

Answer

સાબિત કરો

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક નળાકારની ત્રિજપા $28$ સેમી અને ઊંચાઈ $90$ સેમી છે. તો તેની વક્રસપાટીને તેમજ કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.
નીચેની યાદીમાં આપેલ બિંદુઓનું સ્થાન યામ$-$સમતલમાં ક્યાં હોય તે જણાવો. ત્યારબાદ તે બિંદુઓનું યામ$-$સમતલમાં નિરૂપણ કરો. બંને અક્ષ પર પ્રમાણમાપ $1$ સેમી $= 5$ એકમ લો : $a(15, - 10), b(-10, -20), c (25, 0), d(-15, 25),e (-5, 0), f (0, - 15), g (25. 5), h (0, 15).$
તમે જાણો છો કે વસ્તુ પર લાગતું બળ એ વસ્તુ પર ઉદ્ભવતા પ્રવેગના સમપ્રમાણમાં હોય છે. આ પરિસ્થિતિ દર્શાવતું સમીકરણ લખો અને આલેખ પર તે દર્શાવો.
અવયવ પાડો : $ 27x^3 + y^3 + z^3 - 9xyz $
યામ સમતલમાં બિંદુઓ $(5, 0), (0, 5), (2, 5), (5, 2), (-3, 5), (-3, -5), (5, -3)$ અને $(6, 1)$ દર્શાવો
એક વસાહતમાં $20$ મીટર ત્રિજયાવાળું એક વર્તુળાકાર વિહારસ્થાન આવેલું છે. ત્રણ છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ દરેક પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધો.
આપેલા ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખો. $(i) \ (3a + 4b)^3 \ (ii) \ (5p -3q)^3$
આકૃતિમાં, $\angle PQR = \angle PRQ,$ તો સાબિત કરો કે $\angle PQS = \angle PRT.$
એક નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ $94.2$ સેમી $^2$ અને તેની ઊંચાઈ $5$ સેમી હોય, તો $(i)$ તેની પાયાની ત્રિજ્યા અને $(ii)$ તેનું ઘનફળ શોધો. $(\pi = 3.14$ લો$)$
સમીકરણનો આલેખ દોરો તથા દરેક આલેખનું $x-$ અક્ષ સાથેનું તથા $y-$ અક્ષ સાથેનું છેદબિંદુ શોધો : $2x – 3y = 0$