c
સંક્રાન્તિ તત્વોનો સૌથી આકર્ષક ભાગ એ તેઓની ચલિત સંયોજકતા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. \(p- \) વિભાગના તત્વોમાં થતી હદમાં ચલિત સંયોજકતાનો ઉદભવે છે. આ કિસ્સામાં સંયોજકતા પરિવર્તન એક એકમ થાય છે. \(SnCl_2, \,SnCl_4, \,PCl_3 \) વગેરે ના ઘણા ઉદાહરણ છે પણ સંક્રાંન્તિ તત્વોમાં સંયોજકતા પરિવર્તન એક એકમ થાય છે. દા.ત \(Cu^+, \,cu^{+2}, \,Fe^{+2},\,Fe^{+3 }\) વગેરે