Question
ચંદેરીની આંખોમાંથી કેમ આંસુના રેલા વહેતા હતા ?

Answer

દૂધથી તસતસતાં આંચળ અને ચિંતાથી ઘેરાયેલો માનો જીવ —બંને હળવા થતાં ચંદેરીની આંખોમાંથી આંસુના રેલા વહેતા હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free