Question
ચૂલામાં ઈંધણાં થવું

Answer

અન્યને ઉપયોગી થઈ જીવન સાર્થક કરવું
વાક્ય : સાધુ થઈને પોતાના આત્માનું કલ્યાણ કરવા કરતાં, અન્યના ચૂલામાં ઈંધણાં થવામાં ધન્યતા રહેલી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free