Question
સ્થિર કાન કરીને બેસવું

Answer

અર્થ : એકાગ્રતાથી બેસવું
વાક્ય : ગણિતના શિક્ષક ભણાવતા હતા ત્યારે વર્ગમાં સો સ્થિર કાન કરીને બેઠા હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free