$Cl^{-}$ પર લાગતું કુલ બળ શોધો.
  • A
    Zero
  • B$k{e^2}/{a^2}$
  • C$k{e^2}{a^2}$
  • D
    Data is incomplete
AIIMS 2004, Easy
Download our app for free and get startedPlay store
a
(a)The net force on electron placed at the centre of \(bcc\)  structure is zero. (By the principle of superposition of couloumb forces)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $p$ ડાયપોલ મોમેન્ટ ધરાવતા ડાયપોલનું કેન્દ્ર ઉદ્‍ગમબિંદુ પર રહે  તે રીતે $x$-અક્ષ પર મૂકેલ છે.ડાયપોલના કેન્દ્રથી અમુક અંતરે આવેલા બિંદુને જોડતી રેખાએ $x$-અક્ષ સાથે બનાવેલો ખૂણો $\theta $ છે.તો તે બિંદુએ વિદ્યુતક્ષેત્રએ $x$-અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? [ $\tan \alpha = \frac{1}{2}\tan \theta $ ]
    View Solution
  • 2
    $a$ બાજુવાળા ચોરસ ના શિરોબંદુ પર $+Q$ વિદ્યુતભાર મૂકેલા છે.તો એક વિદ્યુતભાર પર કેટલું બળ લાગે?
    View Solution
  • 3
    બે વિદ્યુતભાર $9e$ અને $3e$ ને $r$ અંતરે મૂકેલા છે,તો વિદ્યુતક્ષેત્ર શૂન્ય કયા થાય?
    View Solution
  • 4
    એક લાંબા પોલા નળાકારના ઉપરના અડધા ભાગમાં ઘન સપાટી વિદ્યુતભાર $\sigma $ અને નીચેના અર્ધ ભાગમાં ઋણ સપાટી-વિદ્યુતભાર $-$$\sigma $ રહેલ છે.નળાકારને ફરતે વિદ્યુતક્ષેત્ર રેખાઆકૃતિ ______ જેવી દેખાશે. (આકૃતિ રેખાકૃતિ સૂચવે છે અને તેઓ એક જ સ્કેલ પર દોરેલી નથી.)
    View Solution
  • 5
    જો વિર્ધુતક્ષેત્ર $10 \hat{i}+3 \hat{j}+4 \hat{k}$ આપેલ હોય તો $y z$  સમતલમાં  રહેલા $10$ એકમ ક્ષેત્રફળની સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ............ એકમ હશે.
    View Solution
  • 6
    $\lambda_1$ અને $\lambda_2$   રેખીય ઘનતા ધરાવતા બે સમાંતર  અનંત લંબાઇના તાર વચ્ચેનું અંતર $R$ છે.તો એક તાર દ્વારા બીજા તારની એકમ લંબાઇ દીઠ કેટલું બળ લાગે?
    View Solution
  • 7
    જો વિદ્યુતફલક્સ ગાઉસના પૃષ્ઠમાંથી બહાર આવતું હોય તો પૃષ્ઠ સાથે શું સંકળાયેલું હશે ?
    View Solution
  • 8
    જ્યારે સુવાહક સાબુના ફિણને ઋણભારીત કરવામાં આવે તો
    View Solution
  • 9
    નીચે બે વિધાન આપવામાં આવ્યા છે :

    વિધાન $I :$ એક વિદ્યુત દ્વિધ્રુવીને પોલા ગોળાના કેન્દ્રમાં મૂકવામાં આવે છે. ગોળામાંથી પસાર થતા વિદ્યુત ક્ષેત્રનું ફલકસ શૂન્ય છે પરંતુ ગોળામાં ક્યાંય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી.

    વિધાન $II :$ ઘન ધાત્વીક ગોળાની ત્રિજ્યા $'R'$ અને તેના પર રહેલો કુલ વિજભાર $Q$ છે.$r ( < R)$ ત્રિજ્યા ધરાવતા ગોલીય સપાટીના કોઈપણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે પરંતુ $‘r'$ ત્રિજ્યા ધરાવતા આ બંધ ગોલીય સપાટીમાંથી પસાર થતા વિદ્યુત ફ્લકસ નું મૂલ્ય શૂન્ય નથી.

    ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

    View Solution
  • 10
    $10\; cm$ ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. ગોળાના કેન્દ્રથી $20\; cm$ દૂરના બિંદુએ વિદ્યુતક્ષેત્ર $-1.5 \times 10^{3} \;N / C$ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? 
    View Solution