$Cl_2$ વાયુને નીચેનામાંથી કોની ઉપરથી ડ્રાય કરવામાં આવે છે?
  • A$CaO$
  • B$NaOH$
  • C$KOH$
  • Dસાંદ્ર $H_2SO_4$
Easy
Download our app for free and get startedPlay store
d
\(Cl_2\)  વાયુને સાંદ્ર \(H_2SO_4\) ઉપરથી ડ્રાય કરવામાં આવે છે. \(CaO, NaOH\) અને \(KOH\) એ ક્લોરીન સાથે પ્રક્રિયા કરે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું હળવું છે?
    View Solution
  • 2
     સલ્ફર ડાયોક્સાઈડ ની બ્રોમીન જળ સાથેની પ્રક્રિયા શું બનાવશે?
    View Solution
  • 3
    $(a)$ થી $(d)$ પૈકી સાચુ વિધાન જણાવો.

    (a) ક્ષારીય હાઇડ્રાઇડની  $H_2O$ સાથેની પ્રક્રિયા $H_2$ વાયુ ઉત્પન્ન કરે છે

    (b)$LiAH_4$ ની  $BF_3$ સાથેની પ્રક્રિયા $B_2H_6$ આપે છે

    (c) $PH_3$ અને $CH_4$ અનુક્રમે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અને પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ છે.

    (d)  $HF$ અને $CH_4$ આણ્વિય હાઇડ્રાઇડ કહેવાય છે

    View Solution
  • 4
    નીચેનામાંથી કોણ સૌથી વધુ બેઝિક છે ?
    View Solution
  • 5
    ફ્લોરિન ધન ઓક્સિડેશન અવસ્થાની રચના કરતો નથી કારણ કે
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યો પદાર્થ રેખીય નથી?
    View Solution
  • 7
    $Cl,\,Br$ અને $I$ આ ત્રણ હેલોજનોને તેમની ઇલેક્ટ્રોન એફીનીટીના વધતાં ક્રમમાં ગોઠવતાં નીચેનામાંથી કઇ ગોઠવણી સાચી છે?
    View Solution
  • 8
    નાઇટ્રસ ઓક્સાઇડ એ........
    View Solution
  • 9
    નીચેનામાંથી કઇ અધાતુ, સલ્ફર કરતાં અડધી એટોમીસીટી ધરાવે છે?
    View Solution
  • 10
    નીચેના ઘટકોમાં બંધકોણનો સાચો ક્રમ જણાવો 
    View Solution