$CO$ અણું માં $C$ અને $O$ વચ્ચેનું અંતર $1.1\ Å$ છે. $C$ નું દળ $12\ a.m.u$ અને $O$ નું $16\ a.m.u.$ હોય તો $CO$ અણું નું દ્રવ્યમાનકેન્દ્ર
Aકાર્બન અણું થી $6.3\ Å$
Bઓક્સિજન અણું થી $1\ Å $
Cકાર્બન અણું થી $0.63\ Å $
Dઓક્સિજન અણું થી $0.12\ Å $
Medium
Download our app for free and get started
c Let carbon atom is at the origin and the oxygen atom is placed at \(x\) - axis \({m_1} = 12\), \({m_2} = 16\), \(\vec r_1 = 0\hat i + 0\hat j\,{\rm{and}}\,\, \vec r_2 = 1.1\hat i + 0\hat j\)
\(\mathop r\limits^ \to = 0.63\,\hat i\) i.e. \(0.63\ Å\) from carbon atom
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$30\ cm$ ત્રિજ્યાના એક પૈડાને પટ્ટા વડે ફેરવવામાં આવે છે. તેની પ્રારંભિક કોણીય ઝડપ $2\ rotation / s$ છે. આટલી ઝડપથી શરૂ કરી તે અટકી જાય ત્યાં સુધી પટ્ટાની $ 25\ m $ જેટલી લંબાઈ વ્હીલ પરથી પસાર થાય છે, તો વ્હીલમાં ઉદભવતો કોણીય પ્રતિપ્રવેગ .......$rad\ s^{-2}$ હશે.
ચક્ર તેની અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરે છે. અક્ષ પર ઘર્ષણના કારણે તેનો કોણીય પ્રતિપ્રવેગ તેના કોણીય વેગના સમપ્રમાણ છે. $n$ પરિભ્રમણમાં તેનો કોણીય વેગ અડધો થાય, તો તે વધારાના કેટલા પરિભ્રમણ કરીને સ્થિર થશે?
એક ચપ્પાની ધાર ઉપર એક મીટર-સ્કેલ (કૂટપટ્ટી)ને મધ્યથી સંતુલિત કરવામાં આવેલ છે. દરેક $10\, g$ દળ ધરાવતા બે સિક્કાઓને, સ્કેલ પરના $10.0 \,cm$ સ્થાન આગળ ઉપર અકબીજાની ઉપર મૂક્વામાં આવે છે ત્યારે સ્કેલ $40.0\; cm$ સ્થાન આગળ સંતુલિત થાય છે. મીટર પટ્ટીનું દળ $x \times 10^{-2} \;kg$ માલૂમ પડે છે, તો $x$ નું મૂલ્ય. ..........હશે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $M$ દળ અને $R$ ત્રિજ્યાની એક પાતળી નિયમિત તકતીમાં $\frac{R}{4}$ ત્રિજ્યાનો વર્તુળાકાર છેદ પાડેલો છે. તો બાકી રહેલા ભાગ ની તેના $O$ માથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તકતીના સમતલને લંબ જડત્વની ચાકમાત્રા શું થાય?