$C{O_2}$ની સર્જન પ્રમાણિત મોલર એન્થાલ્પી ..... બરાબર છે.
IIT 1997, Medium
Download our app for free and get startedPlay store
d
(d) Standard molar heat enthalpy $({H^o})$ of a compound is equal to its standard heat of formation from most stable states of initial components.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $H_2$$O$ $_{(l)}$ $(1 \,bar, 373 \,K)$ $\rightarrow$ $H_2O$ $_{(g)}$ $(1 \,bar, 373\, K)$, પ્રક્રિયા માટે ઉષ્માગતિશાસ્ત્રના પરિબળનો સાચો ક્રમ .......
    View Solution
  • 2
    ...... વચ્ચેની પ્રક્રિયામાં તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ હોય છે.
    View Solution
  • 3
    કોષના પ્રમાણિત $e.m.f.$ માં એક ઈલેક્ટ્રોનના પરિવર્તનથી $25°$ સે. એ$ 0.591\, V$ જોવા મળે છે. પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો થાય?$ (F = 96500 C mol^{-1}; R = 8.314 JK^{-1} mol^{-1} )$
    View Solution
  • 4
    સ્ટીલના એક સ્ટીમ બોઇલરનુ દળ $900\, kg$ છે. બોઇલર $400\, kg$ પાણી ધરાવે છે. જો બોઇલર અને પાણીને $7 \%$ ઉષ્મા મળતી હોય, તો પાણી સાથેના બોઇલરનુ તાપમાન $10\,^oC$ થી વધારી $100\,^oC$ કરવા કેટલા .......$ kcal$ ઉષ્મા જોઇએ ? સ્ટીલની ઉષ્માક્ષમતા $0.11\, kcal/kg-K$ અને પાણીની ઉષ્માક્ષમતા $1.0\, kcal/ kg-K$ છે.
    View Solution
  • 5
    નીચેની પ્રક્રિયાઓમાંથી જે દરમિયાન, એન્ટ્રોપી ઓછી થાય છે?

    $(A)$ $0^{\circ} C$ પાણી નું બરફ બનવું 

    $(B)$ $-10^{\circ} C$ પાણી નું બરફ બનવું 

    $(C)$ $N _{2}( g )+3 H _{2}( g ) \rightarrow 2 NH _{3}( g )$

    $(D)$ $CO ( g )$ નું શોષણ અને લેડ ની સપાટી 

    $(E)$ $NaCl$ નું પાણી માં ઓગાળવું 

    View Solution
  • 6
    $C$, $S$ અને $CS_2$ ની દહન-ઉષ્મા અનુક્રમે $x, y$ અને $z\,kJ\,mol^{-1}$ હોય તો $CS_2$ ની સર્જન-ઉષ્મા કેટલી થશે ?
    View Solution
  • 7
    જ્યારે $100 $ કેલરી ઉષ્મા પુરી પાડવામાં આવે તો પ્રણાલી દ્વારા પુરૂ થતું કાર્ય $300$ જુલ છે. તો પ્રક્રિયા દરમ્યાન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર.....જુલ
    View Solution
  • 8
    $CH_{4(g)}, CO _{2(g)}$ અને $H_2O _{(l)}$ ની પ્રમાણિત નિર્માણ ઉષ્મા અનુક્રમે $-75, -393.5, -286\,KJ$ છે. તો પ્રક્રિયા માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર ......... $\mathrm{kJ}$ $CH_{4(g)} + 2O_{2(g)} \rightarrow CO_{2(g)} + 2H_2O_{(l)}$
    View Solution
  • 9
    એસિડ અને બેઈઝની તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ત્યારે જ મહત્વ હોય જ્યારે......
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યા અવસ્થા વિધેયો નથી ?

    $(I)\,\,q + \mathrm{w}$           $(II)\,\, q$

    $(III)\,\, \mathrm{w}$              $(IV)\,\, H - TS$

    View Solution