$CoCl _{3} \cdot 4 NH _{3}$ ના ટ્રાન્સ-સંકીર્ણના સર્વગ ક્ષેત્રમાં તટસ્થ લિગાન્ડ બદલવા માટે જરૂરી ઇથિલિન ડાયએમાઇનને સમકક્ષ ............ છે
  • A$1$
  • B$5$
  • C$2$
  • D$6$
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
c
c
trans \(- CoCl _{3} \cdot 4 NH _{3}\)

or

\(\operatorname{trans}-\left[ Co \left( NH _{3}\right)_{4} Cl _{2}\right] C \ell\)

As we know that ethylene diamine is a bidentate ligand and ammonia is a mono dentate ligand.

It means overall two ethylene diamine is required to replace the all neutral ligands (four ammonia) from the coordination sphere of this complex.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $[Cu(en)(NH_3)_2Br_2]^{+}$ સંકીર્ણ માટેની ગોઠવણી દર્શાવી છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયો પ્લેટિનમ સંકીર્ણ કેન્સરની કેમોથેરાપીમાં વપરાય છે?
    View Solution
  • 3
    નીચેના પૈકી અનુચુંબકીય ક્યૂ છે ?
    View Solution
  • 4
    સોડિયમ થાયોસલ્ફેટ, $Na_2S_2O_3. 5H_2O$ નો ઉપયોગ ફોટોગ્રાફીમાં થાય છે...
    View Solution
  • 5
    સંયોજન ના બે સમધટક $(A)$ અને $(B)$ જેનું આણ્વીય દળ $184\,g / mol$ છે અને તત્વકીય બંધારણ જેનો $52.2 \% C , 4.9 \%\,H$ અને $42.9 \%\,Br$ છે. જેનું $KMnO _{4}$ વડે ઓકસીડેશન કરતાં અનુક્રમે બેન્ઝોઇક એસિડ અને $p-$ બ્રોમોબેન્ઝોઈક એસિડ આપે છે. સમધટક $'A'$એ પ્રકાશ ક્રિયાશીલ છે અને આલ્કોહીલીક $AgNO _{3}$ સાથે ગરમ કરતાં આછા પીળા રંગના અવક્ષેપ આપે છે. સમધટક $'A'$ અને $'B'$ અનુક્રમે શોધો.
    View Solution
  • 6
    ફેરોસીન માટે કયું વિધાન સાચું છે?
    View Solution
  • 7
    નીચેના પૈકી કોણ ભૌમિતિક સમઘટતા આપતું નથી ?
    View Solution
  • 8
    ડાયક્લોરોબિસ (યુરિયા) કોપર $(II)$ નુ બંધારણ ........છે.
    View Solution
  • 9
    $CN^-, CO$ અને $NO^+$ ઘટકોમાંની સામાન્ય લાક્ષણિકતાઓ કઈ છે?
    View Solution
  • 10
    વિધાતો $(a)$ - $(d)$ માંથી ખોટા વિધાનો જણાવો.

    $(a)$ પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ સાથેના અષ્ટફલકીય $Co$ $(III)$ સંકીર્ણો ખૂબ ઊંચી ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે.

    $(b)$ જ્યારે $\Delta_{0}< P$, હોય ત્યારે અષ્ટફલકીય સંકીર્ણમાં $Co(III)$ ની $d$-ઇલેક્ટ્રોન સંરયના $t_{\text {eg }}^{4} e_{g}^{2}$ છે. 

    $(c)$ $\left[\mathrm{Co}(\mathrm{en})_{3}\right]^{3+}$ દ્વારા શોષિત પ્રકાશની તરંગલંબાઇ $\left[\mathrm{CoF}_{6}\right]^{3-}$ કરતા ઓછી હોય છે.

    $(d)$ જો $\mathrm{Co}(\mathrm{III})$ ના એક અષ્ટફલકીય સંકીર્ણ માટે $18,000 \;\mathrm{cm}^{-1},$ હોય તો સમાન લિગેન્ડ ધરાવતા તેના ચતુષ્કલકીય સંકીર્ણ માટે $\Delta_{\mathrm{t}}$ $16,000\;\mathrm{cm}^{-1}$ થશે.

    View Solution