Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2.675\ g\ COCl_36NH_3$ ધરાવતું દ્રાવણ (મોલર દળ $= 267.5$) જેને કેટાયન વિનિમયમાંથી પસાર કરવામાં આવે તો દ્રાવણમાં ક્લોરાઇડ આયન મળે છે. તેને વધુ $AgNO_3$ સાથે પ્રક્રિયા કરતાં $4.78\ g\ AgCl$ (મોલર દળ $= 143.5\ g$ મોલ$^{-1}$) મળે છે. તો સંકીર્ણનું સૂત્ર ....... ($Ag$ નો પ. દળ $= 108\ u$)
$\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{4} \mathrm{Cl}_{2}\right]$ ના સમઘટક / કો $90^0$ નો $\mathrm{Cl}-\mathrm{Co}-\mathrm{Cl}$ બંઘકોણ ધરાવે છે તે જણાવો.
$KOH$ ધરાવતા જલીય દ્રાવણમાં ઓક્ઝેલીક એસિડ સાથે $FeCl _{3}$ ની સંપૂર્ણ પ્રક્રિયા પર, નીપજ $A$ નું નિર્માણ થાય છે. નીપજ $A$ માં $Fe$ ની દ્વિતીય સંયોજકતા ..........