$[CO(NH_3)_5SO_4]Br$ ના $0.02\, mol$ અને $[Co(NH_3)_5Br]SO_4$ ના $0.02\, mol$ ધરાવતા મિશ્રણ $X$ ને પાણીમાં દ્રાવ્ય કરીને બે લિટર દ્રાવણ બનાવવામાં આવ્યુ છે.
$1\, L \,of\, X + Excess\, of\, AgNO_3 \rightarrow Y\, mol\, of\, ppt.$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોબાલ્ટ $(III)$ ક્લોરાઇડ અને ઈથીલીન ડાયએમાઈન $1:2$ મોલ ગુણોત્તર માં બે સમઘટક પદાર્થો $A$ (જાંબલી રંગનો) અને $B$ (લીલા રંગનો) આપે છે. $A $ પ્રકાશ ક્રિયાશીલતા બતાવી શકે, જ્યારે $B$ પ્રકાશ અક્રિયાશીલ છે. તો $A$ અને $B$ કયા પ્રકારના સમઘટકો થશે?
$Ni^{2+}$ ધરાવતા $[Ni(H_2O)_6]^{2+}$ ના જલીય દ્રાવણ છે અને તેથી ચુંબકીય ચાકમાત્રા $2.83\ BM$ છે. જ્યારે એમોનિયાને ઉમેરવામાં આવે તો દ્રાવણની ચુંબકીય ચાકમાત્રા પર થતી અસર.....