$[Co(NO_2) (NH_3)_5]Cl_2$ અને $[Co(ONO) (NH_3)_5]Cl_2$............. ના ઉદાહરણ છે.
  • A
    ભૌમિતિક સમઘટકો
  • B
    બંધનીય સમઘટકો
  • C
    જલયોજન સમઘટકો
  • D
    આયનીકારક સમઘટકો
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $[Fe(CO)_x]$ સંકીર્ણ માટે નીચે માટે કયું ખોટું છે?
    View Solution
  • 2
    ટીટેનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ, જ્યારે ચુંબકીય માપનને આધિન હોય ત્યારે, શૂન્ય ચુંબકીય ચાકમાત્રા મપાય છે.જલીય દ્રાવણમાં અષ્ટફલકીય સંકીર્ણને ધારીને, સંકીર્ણનું સૂત્ર કયું છે?
    View Solution
  • 3
    સંકીર્ણ સંયોજન ${K_3}[Fe{(CN)_6}]$ નું $IUPAC$ નામ શું થશે ?
    View Solution
  • 4
    ક્ષેત્ર પ્રબળતા માં વધારામાં લિગેન્ડ નો સાચો ક્રમ ગોઠવો :
    View Solution
  • 5
    સંકીર્ણમાં ધાતુ $'E'$ નો સવર્ગ આંક અને ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે .....છે. $[E(en)_2 (C_2O_4)]NO_2$ (જ્યાં,$en$ ઈથીલીન ડાયઅમાઈન)
    View Solution
  • 6
    ચોરસ પિરામિડલ બંધારણ દર્શાવતા સંકીર્ણ માટે, સંકરણમાં સમાયેલ $d-$ કક્ષક કઈ છે?
    View Solution
  • 7
    નીચેના પૈકી ક્યુ પ્રકાશક્રિયાશીલતા દર્શાવશે ?
    View Solution
  • 8
    બ્રાઉન રંગના સંકીર્ણ $[Fe(H_2O)_5NO]SO_4$ માં $Fe$ ની ઓક્સિડેશન અવસ્થા ........ થશે.
    View Solution
  • 9
    $[COF_6]^{3-}$ સકીર્ણ આયનમાં અયુગ્મિત ઈલેક્ટ્રોનની સંખ્યા = ......
    View Solution
  • 10
    સંયોજનોના રંગોની તીવ્રતાનો સાચો ક્રમ છે:
    View Solution