MCQ
${\cos ^{ - 1}}\left( {\cos \frac{{7\pi }}{6}} \right) = $
  • A
    $\frac{{7\pi }}{6}$
  • $\frac{{5\pi }}{6}$
  • C
    $\frac{\pi }{6}$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: B.
$\frac{{5\pi }}{6}$
${\cos ^{ - 1}}\left( {\cos \frac{{7\pi }}{6}} \right) = {\cos ^{ - 1}}\left\{ {\cos \left( {\pi + \frac{\pi }{6}} \right)} \right\}$
$= {\cos ^{ - 1}}\left( { - \cos \frac{\pi }{6}} \right) = \pi - {\cos ^{ - 1}}\cos \frac{\pi }{6} $
$= \pi - \frac{\pi }{6} = \frac{{5\pi }}{6}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f : R \to R$ એ વિધેય આપેલ છે કે જેથી  દરેક  $x \in  R$ માટે $f(2 - x)\, = f(2 + x)$ અને $f(4 -x)\, = f(4 + x)$ અને $\int\limits_0^2 {f\left( x \right)\,dx = 5} $ તો $\int\limits_{10}^{50} {f\left( x \right)\,\,dx} $ મેળવો.
એક ચતુષ્ફલકના ચાર શિરોબિંદુઓ $O (0, 0, 0) A (1, 2, 1), B (2, 1, 3)$ ને $C (-1, 1, 2)$ છે તો બાજુઓ $OAB$ અને $ABC$ વચ્ચેનો ખુણો કેટલો ?
$\int_{}^{} {\frac{{{e^{\sqrt x }}\cos {e^{\sqrt x }}}}{{\sqrt x }}dx} = $
એક સિક્કો એ રીતે પક્ષપાતી છે કે જેથી છાપ $(tail)$ કરતા કાટ $(head)$ સંભવત $3$ ગણી વધુ વાર આવે. આ સિક્કાને એક કાટ અથવા ત્રણ છાપ મળે ત્યાં સુધી ઉછાળવામા આવે છે.જો સિક્કાના ઉછાળની સંખ્યાને $x$ વડે દર્શાવવામા આવે,તો  $x$ નું મધ્યક $............$ છે.
વક્ર ${y^3} + 3{x^2} = 12y$ પરના બિંદુઓ કે જયાં સ્પર્શક લંબ છે એ $..........$
When a certain biased die is rolled, a particular face occurs with probability $\frac{1}{6}-\mathrm{x}$ and its opposite face occurs with probability $\frac{1}{6}+\mathrm{x}$. All other faces occur with probability $\frac{1}{6}$. Note that opposite faces sum to $7$ in any die. If $0\,<\,x\,<\,\frac{1}{6}$, and the probability of obtaining total $\mathrm{sum}=7$, when such a die is rolled twice, is $\frac{13}{96}$, then the value of $x$ is:
જો $f\left( x \right) = \sum\limits_{r = 1}^n {{{\tan }^{ - 1}}\left( {\frac{1}{{{x^2} + \left( {2r - 1} \right)x + \left( {{r^2} - r + 1} \right)}}} \right)} $ તો $\mathop {\lim }\limits_{n \to \infty } \,f'\left( 0 \right) = ......\left( {x > 0} \right)$
નિશ્ચાયક $\Delta=\left|\begin{array}{lll}1 & 2 & 3 \\ 4 & 5 & 6 \\ 7 & 8 & 9\end{array}\right|$ ના ઘટક $6$ નો ઉપનિશ્ચાયક શોધો.
ધારોકે $A$ અને $B$ એ એવા $3 \times 3$ ના વાસ્તવિક શ્રેણીકો છે કે જ્યાં $A$ સંમિત શ્રેણિક અને $B$ વિસંમિત શ્રેણિક છે. તો સુરેખ સમીકરણ સંહતિ $\left( A ^{2} B ^{2}- B ^{2} A ^{2}\right) X = O ,$ ને ...... .

(જ્યાં $X$ એ અજ્ઞાત ચલનો $3 \times 1$ નો સ્તંભ શ્રેણિક અને એ $O$ $3 \times 1$ નો શૂન્ય શ્રેણિક છે) 

જો $f$ એ ધન વિધેય હોય અને

${I_1} = \int_{1 - k}^k {x\,f\left\{ {x(1 - x)} \right\}} \,dx$, ${I_2} = \int_{1 - k}^k {\,f\left\{ {x(1 - x)} \right\}} \,dx$

કે જ્યાં $2k - 1 > 0$ તો ${I_1}/{I_2}$ મેળવો.