MCQ
$cos^{-1}x-\sin^{-1}x=\sin^{-1}(1-x)$ નો ઉકેલગણ મેળવો...........
  • A
    $\left[ -1,1 \right]$
  • B
    $\left[ -1,0 \right]$
  • C
    $\left[ 0,\frac{1}{2} \right]$
  • એકપણ નહીં

Answer

Correct option: D.
એકપણ નહીં
D

$\therefore cos^{-1}x$ અને $sin^{-1}x$ ના અસિતત્વ માટે

$-1\leq x\leq 1.$

$\therefore sin^{-1}(1-x)$ ના અસિતત્વ માટે $-1\leq(1-x)\leq1$

$\therefore 2\leq-x\leq0$

$\therefore 0\leq x\leq2$

અહી $\therefore 0\leq x\leq 1$ માટે અસિતત્વ છે.


Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $u = {x^2}{\tan ^{ - 1}}{y \over x} - {y^2}{\tan ^{ - 1}}{x \over y}$, તો ${{{\partial ^2}u} \over {\partial x\,\partial \,y}} = $
જો $A$ ચોરસ શ્રણિક હોય તો $A-A^T$ એ$...........$
જો $\int_a^b {{x^3}dx} = 0$ અને $\int_a^b {{x^2}} dx = \frac{2}{3}$, તો $a$ અને $b$ ની કિમત અનુક્રમે . . . . થાય.
$\int_{}^{} {\frac{{{x^2} + 1}}{{{x^4} + 1}}dx = } $
${d \over {dx}}{\log _7}({\log _7}x)=$
જો $a = i + j - k, b = i - j + k, c = i - j - k$, તો $a \times(b\times c) = …… $ છે.
જો $f(x) = \frac{{{e^x}}}{{1 + {e^x}}},\,\,\,\;{I_1} = \int_{f( - a)}^{f(a)} {xg\{ x(1 - x)\} dx} $, અને ${I_2} = \int_{f( - a)}^{f(a)} {g\{ x(1 - x))\} dx} $, તો $\frac{{{I_2}}}{{{I_1}}}  = . . .$
$A$ અને $B$ નિરપેક્ષ ઘટનાઓ છે. $P\left( {A \cup B} \right) = 0.5$ અને $P\left( A \right) = 0.2$ તો $P\left( B \right) =\ ..........$
જો વક્ર એ બિંદુ $\left( {2\,,\,\frac{7}{2}} \right)$ માંથી પસાર થાય છે અને તેનો કોઈ બિંદુ  $(x, y)$ આગળ ઢાળ $\left( {1 - \frac{1}{{{x^2}}}} \right)$ છે તો વક્ર પરના  બિંદુ નો $y-$યામ મેળવો કે જેનો $x-$યામ $- 2$ હોય.
જો ત્રણ ઘટનાઓ $A, B$ અને $C$ પરસ્પર જોડયુક્ત સ્વતંત્ર ઘટના હોય અને $\bar E$  એ ઘટના $E$ ની પૂરક ઘટના દર્શાવે છે અને જો $P(A \cap B \cap C) = 0$  અને  $P(C) > 0,$ તો $P[(\bar A \cap \bar B)|\,C]$ મેળવો.