MCQ
$cos\, 255^o + sin\, 195^o$ની કિમત મેળવો.
  • A
    $\frac{{\sqrt 3  - 1}}{{2\sqrt 2 }}\,$
  • B
    $\frac{{\sqrt 3  - 1}}{{\sqrt 2 }}\,$
  • C
    $-\frac{{\sqrt 3  - 1}}{{\sqrt 2 }}\,$
  • D
    $\frac{{\sqrt 3  + 1}}{{\sqrt 2 }}\,$

Answer

Consider $\cos \,{255^o}\, + \,\sin \,{195^o}$

$ = \,\cos \,({270^o}\, - \,{15^o})\, + \,\sin \,({180^o} + {15^o})$

$ = \, - \,\sin \,{15^o}\, - \,\sin \,{15^o}$

$ = \, - \,2\,\sin \,{15^o}\, = \, - \,2\left( {\frac{{\sqrt 3  - 1}}{{2\sqrt 2 }}} \right)\, = \, - \,\left( {\frac{{\sqrt 3  - 1}}{{\sqrt 2 }}} \right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$z$  સંકર સંખ્યા માટે, ${z^2} + z + 1 = 0$, તો ${\left( {z + \frac{1}{z}} \right)^2} + {\left( {{z^2} + \frac{1}{{{z^2}}}} \right)^2} + {\left( {{z^3} + \frac{1}{{{z^3}}}} \right)^2} + \ldots + {\left( {{z^6} + \frac{1}{{{z^6}}}} \right)^2}$ મેળવો.
પાંચ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $5$ અને $9.20$ છે જો તેમાંથી ત્રણ અવલોકનો $1, 3$ અને $8$ હોય તો બાકીના અવલોકનોનો ગુણોત્તર મેળવો. 
જો સમીકરણ $x^{2}+b x+45=0(b \in R)$ ને અનુબદ્ધ સંકર બીજો છે અને જે $|z+1|=2 \sqrt{10}$ નું પાલન કરે છે તો  . . . . 
$9$ પ્રશ્નપત્રોની પરિક્ષામાં પરિક્ષાર્થીં જેટલા પ્રશ્નપત્રોમાં નાપાસ થાય તેના કરતાં વધારે પ્રશ્નપત્રોમાં પાસ થાય તો જ તે સફળ થાય તો તે કેટલી રીતે અસફળ થઈ શકે ?
સમીકરણ $3\left(x^2+\frac{1}{x^2}\right)-2\left(x+\frac{1}{x}\right)+5=0$ ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા $.............$ છે.
જો $\sum_{ k =1}^{10} K ^{2}\left(10_{ C _{ K }}\right)^{2}=22000 L$ હોય  તો  $L$ ની કિમંત  $.....$ થાય.
જ્યારે $x \in\left[0, \frac{\pi}{2}\right]$ હોય ત્યારે સમીકરણ $\sqrt{3}\left(\cos ^{2} x\right)=(\sqrt{3}-1) \cos x+1,$ નાં ઉકેલોની સંખ્યા .......... છે.
જો વર્તુળ $4 x^{2}+4 y^{2}+120 x+675=0$ ની જીવાને સંગત રેખા એ બિંદુ $(-30,0)$ માંથી પસાર થાય છે અને પરવલય $\mathrm{y}^{2}=30 \mathrm{x}$ નો સ્પર્શક બને છે તો જીવાની લંબાઈ મેળવો.
 ${e^{{{\log }_{10}}\tan 1^\circ + {{\log }_{10}}\tan 2^\circ + {{\log }_{10}}\tan 3^\circ + ........... + {{\log }_{10}}\tan 89^\circ }}$ =
જો પરવલય  $y^2 = 4ax $ નો અભિલંબ  $ (a, 2a)$  આગળ દોરવામાં આવે તો પરવલયને બિંદુ  $ (at^2, 2at) $આગળ ફરીવાર છેદે તો $ t $  બરાબર શું થાય ?