MCQ
$\cos A + \cos (240^\circ + A) + \cos (240^\circ - A) = $
  • A
    $\cos A$
  • $0$
  • C
    $\sqrt 3 \sin A$
  • D
    $\sqrt 3 \cos A$

Answer

Correct option: B.
$0$
b
(b) $\cos A + \cos \,({240^o} + A) + \cos \,({240^o} - A)$

$ = \cos A + 2\cos {240^o}\cos A$

$ = \cos A\{ 1 + 2\cos ({180^o} + {60^o})\} $

$= \cos A\,\left\{ {1 + 2\,\left( { - \frac{1}{2}} \right)} \right\}$

$ = 0$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$7, 7^2, 7^3, ….7^n $ નો સમગુણોત્તર મધ્યક ..... છે.
ધારો કે, $S=\left\{\alpha: \log _2\left(9^{2 \alpha-4}+13\right)-\log _2\left(\frac{5}{2} \cdot 3^{2 \alpha-4}+1\right)=2\right\} .$તો સમીકરણ $x^2-2\left(\sum_{a \in} \alpha\right)^2 x+\sum_{a \in}(\alpha+1)^2 \beta=0$ ને વાસ્તવિક બીજ હોય તેવી $\beta$ની મહતમ કિંમત $.........$ છે.
એક સિકકામાં છાપ આવવાની સંભાવના કાટ આવવાની સંભાવના કરતાં બમણી છે. જો સિકકાને ત્રાણ વાર ઉછાળવામાં આવે તો તેના પર બે કાટ આવવાની સંભાવના મેળવો .
અહી $20$ અવલોકન $x_{1}, x_{2}, \ldots x_{20}$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $15$ અને $ 9 ,$ છે.  $\alpha \in R$ માટે જો $\left( x _{1}+\alpha\right)^{2},\left( x _{2}+\alpha\right)^{2}, \ldots,\left( x _{20}+\alpha\right)^{2}$ નો  મધ્યક $178 $ હોય તો $\alpha$ ની મહતમ કિમંત નો વર્ગ $...........$ થાય.
$\mathop {\lim }\limits_{n \to \infty } \frac{{n{{(2n + 1)}^2}}}{{(n + 2)({n^2} + 3n - 1)}} = $
${({x^2} + x - 3)^{319}}$ ના વિસ્તરણમાં બધા સહગુણકનો સરવાળો કરો.
અંકો $0, 1, 3, 7, 9$ નો પુનરાવર્તન સહિત ઉપયોગ કરી $7,000$ કરતાં નાની સંખ્યા કેટલી મેળવી શકાય .
ધારોકે $S$ અને $a_1$ ના તમામ મૂલ્યોનો એવો ગણ છે કે જેના માટે $100$ ક્રમિક ધન પૂર્ણાંકો $a_1, a_2, a_3, \ldots, a_{100}$ નું મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન $25$ છે. તો $S$ એ $............$ છે.
રેખાના પ્રચલ સમીકરણો $x=2t+5$ અને $y=3-3t,t\in R$ છે. .($a+b=7$ થાય તેવું બિંદુ $P\left( a,b \right)$ એ રેખા પર આવેલ હોય તો $P=............$
જો વક્ર $y^{2}=6 x$ પરનું બિંદુ  કે જેનું બિંદુ $\left(3, \frac{3}{2}\right)$ અંતર ન્યૂનતમ હોય તે બિંદુના યામ $(\alpha, \beta)$ છે તો  $2(\alpha+\beta)$ ની કિમંત મેળવો.