MCQ
$\cos A - \sin A$ જયારે $A = \frac{{5\pi }}{4},  = . . . . $
  • A
    $\sqrt 2 $
  • B
    $\frac{1}{{\sqrt 2 }}$
  • $0$
  • D
    $1$

Answer

Correct option: C.
$0$
(c) $\cos A - \sin A = \cos \frac{{5\pi }}{4} - \sin \frac{{5\pi }}{4},\left( \because {A = \frac{{5\pi }}{4}} \right)$

$ = - \cos \frac{\pi }{4} + \sin \frac{\pi }{4} = - \frac{1}{{\sqrt 2 }} + \frac{1}{{\sqrt 2 }} = 0$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $E$ અને $F$ બે સ્વત્રંત ઘટનાઓ છે . ઘટના $E$ અને $F$ બંને બને  તેની સંભાવના $\frac{1}{{12}}$ અને બંને $E$ કે $F$ પૈકી એકપણ ન બને તેની સંભાવના $\frac{1}{2},$ તો  . . .
$(1 -x^4)^4 (1 + x)^5$ ના વિસ્તરણમાં $x^8$ નો સહગુણક મેળવો 
જો  $a_{1}, a_{2}, a_{3}, \ldots$ એ સમગુણોતર શ્રેણીમાં છે કે જેથી $a_{1}<0$ ; $a_{1}+a_{2}=4$ અને  $a_{3}+a_{4}=16.$ જો  $\sum\limits_{i=1}^{9} a_{i}=4 \lambda,$ તો $\lambda$ મેળવો.
જો $P_m$ નો અર્થ $^nP_m$ થાય તો $1 . P_1 + 2 . P_2 + 3 . P_3 + ..... + n . P_n =$
આઠ વ્યક્તિઓને ભિન્ન બનાવટની ત્રણ ગાડીઓ દ્વારા શહેર $A$ થી શહેર $B$ સ્થળાંતર કરવાના છે.જો પ્રત્યેક ગાડીમાં વધુમાં વધુ ત્રણ વ્યક્તિઆને સમાવી શકાય, તો તેઆને સ્થળાંતર કરવાની રીતોની સંખ્યા $........$ છે.
જો રેખા $y = x + 3$ એ વર્તૂળ $x^2 + y^2 = a^2$ ને બે બિંદુઓ $A$ અને $B$ માં છેદે તો $AB$ વ્યાસ હોય તેવા વર્તૂળનું સમીકરણ . . . . . .
બે ભિન્ન રંગના $20$ મોતી એક હારમાં વારાફરતી ગોઠવી શકાય. જો દરેક રંગના $10 $ મોતી હોય, તો ગોઠવણીની રીતોની સંખ્યા કેટલી થાય ?
સુરેખાઓ $3x - 4y + 1 = 0$ અને $5x + y - 1 = 0$ ના છેદબિંદુમાંથી પસાર થતી  અને અક્ષો પર સમાન અંત: ખંડ ધરાવતી રેખાનું સમીકરણ શું થાય ?
સમીકરણ $a^2x^2 + (a + b) x - b^2 = 0$ ના બીજ કેવા હોય ?
વર્ગખંડમાં છોકરાઓના સરેરાશ ગુણ $52$  અને તે પૈકી છોકરીઓના $42$  છે. છોકરા અને છોકરીઓના સંયુક્ત સરેરાશ $50$  હોય તો, વર્ગખંડમાં છોકરાઓની ટકાવારી શોધો.