MCQ
સમીકરણ $a^2x^2 + (a + b) x - b^2 = 0$ ના બીજ કેવા હોય ?
- ✓વાસ્તવિક અને જુદાં જુદાં
- Bવાસ્તવિક અને સમાન
- Cકાલ્પનિક
- Dઆપેલ પૈકી એકપણ નહિ.
$D = (a + b)^2 + 4a^2b^2 ⇒ D = (a + b)^2 + (2ab)^2$
$D > 0$
તેથી બીજ વાસ્તવિક અને ભિન્ન હોય.
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.