MCQ
$\cot 3x - \cos (4x + 3)$ નો આવર્તમાન મેળવો.
  • A
    $\frac{\pi }{3}$
  • B
    $\frac{\pi }{4}$
  • $\pi $
  • D
    $2\pi $

Answer

Correct option: C.
$\pi $
(c) Period of $\cot 3x$ is $\frac{\pi }{3}$ and period of $\cos (4x + 3)$ is $\frac{\pi }{2}$

$ \Rightarrow $ $L.C.M.$ is $\pi $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

 $\left( {1 - \frac{1}{x} + 3{x^5}} \right){\left( {2{x^2} - \frac{1}{x}} \right)^8}$ ના વિસ્તરણમાં $x$ પર આધારિત ન હોય તેવું પદ મેળવો. 
જો રેખા $L$નો $x-$ અંત:ખંડ રેખા $3x + 4y = 12$ ના $x-$ અંત:ખંડ કરતાં બમણો હોય અને   રેખા $L$નો $y-$ અંત:ખંડ તે જ રેખા કરતાં અડધો હોય તો રેખા $L$નો  ઢાળ મેળવો. 
$\sum\limits_{n = 1}^\infty  {\sum\limits_{k = 1}^{n - 1} {\frac{k}{{{2^{n + k}}}}} } $ ની કિમત મેળવો 
$10$ લાલ અને $8$ સફેદ દડાઓમાંથી $5$ લાલ અને $4$ સફેદ દડાઓ ....... રીતે પસંદ કરી શકાય.
જો સાત સ્ત્રીઓ અને સાત પુરૂષોને વર્તૂળાકાર ટેબલની ફરતે એવી કેટલી રીતે બેસવાની ગોઠવણ કરી શકાય જેમાં દરેક સ્ત્રીની બાજુમાં એક પુરૂષને બેસાડવામાં આવે ?
જો $A (4, -3), B (3, -2)$ અને $C (2, 8)$ ત્રિકોણના શિરોબિંદુઓ હોય, તો તેના મધ્યકેન્દ્રનું $y-$અક્ષથી અંતર કેટલું થાય ?
$x^2-5 a x+1=0$ અને $x^2-a x-5=0$ ને સામાન્ય વાસ્તવિક બીજ હોય તેવ વાસ્તવિક સંખ્યા $a > 0$ નું મૂલ્ય જો $\frac{3}{\sqrt{2 \beta}}$ હોય, તો $\beta=..........$
ચાર પત્રો અને ચાર પરબિડીયા છે. પરબિડીયામાં યાર્દચ્છિક રીતે પત્રો મૂકતાં બધા પત્રો ખોટા પરબિડીયામાં મૂકેલા છે. તેની સંભાવના શોધો.
જો $\left(2 x^{3}+\frac{3}{x}\right)^{10}$ નાં દ્વિપદી વિસ્તરણમાં $x$ નાં ધન બેકી ધાતવાળા પદોમાંના સહગુણકોનો સરવાળો $5^{10}-\beta \cdot 3^{9}$ હોય. તો $\beta$ = ................  
$MATHEMATICS$ શબ્દમાં જે અક્ષરોનું પુનરાવર્તન થતું નથી તે અક્ષરો અયુગ્મ સ્થાને અને જે અક્ષરોનું પુનરાવર્તન થાય છે તે અક્ષરો યુગ્મ સ્થાને આવે તે રીતે છ અક્ષરોના બનતા શબ્દોની સંખ્યા .......... છે.