$Cr^{+2}, Mn^{2+}, Fe^{2+}$ અને $Ni^{2+}$ માં -કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે $3d^4, 3d^5, 3d^6$ અને $3d^8$ હોય તો નીચેનામાંથી કયુ એકવા સંકીર્ણ સૌથી ઓછી અનુચુંબકીય ચાકમાત્રા ધરાવશે ?
  • A$[Fe(H_2O)_6]^{2+}$
  • B$[Ni(H_2O)_6]^{2+}$
  • C$[Cr(H_2O)_6]^{2+}$
  • D$[Mn(H_2O)_6]^{2+}$
Diffcult
Download our app for free and get startedPlay store
b
\(H_2O\) નિર્બળ લિગેન્ડ છે. આથી \([Ni(H_2O)_6]^{2+}\) માં \(3d^8\) હોવાથી તેમાં બે અયુગ્મિત ઇલેકટ્રોન હોવાથી તે સૌથી આછી ચુંબકીય ચાકમાત્રા ધરાવશે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી ક્યો આયન સંકીર્ણમાં ફક્ત $4$ સવર્ગાક ધરાવે છે ?
    View Solution
  • 2
    નીચે પૈકી ક્યાં સંકીર્ણનું  નામ ડાયબ્રોમાઇડો બીસ(ઇથિલીન ડાયએમાઇન) ક્રોમિયમ $(III)$ બ્રોમાઇડ થશે? 
    View Solution
  • 3
    ફોટોગ્રાફિક ફિલ્મો અને પ્લેટોમાં આવશ્યક ઘટક શું હોય છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયો સંકીર્ણ આયન પ્રતિચુંબકીય સ્વભાવ ધરાવે છે ?
    View Solution
  • 5
    જો સંબંધિત તટસ્થ કાર્બોનીલ સંયોજનોમાં $NO$ દ્વારા $CO$ લિગાન્ડ્સને વિસ્થાપન કરવામાં આવે છે, તો નીચેનામાંથી કયું યોગ્ય સૂત્ર નહીં હોય?
    View Solution
  • 6
    કયો આયન સમચતુષ્ફલક આકાર ધરાવે છે?
    View Solution
  • 7
    નીચેના પૈકી કયો આયન સૌથી વધુ સ્થાયી છે ?
    View Solution
  • 8
    નીચેના પૈકી ક્યુ પ્રકાશીય સમઘટક ધરાવતું નથી ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયું ભૂમિતિય સમઘટક દર્શાવતો નથી?
    View Solution
  • 10
    $NH_2.NH_2$ ....... તરીકે વર્તે છે.
    View Solution