c \(CrO _6\) does not exist but theoretically we can say that the oxidation state of \(Cr\) in \(CrO _6\) is \(+6\) as maximum oxidation state of \(Cr\) is \(+6\) and it has its maximum oxidation state in \(CrO _6\).
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એસિડિક માધ્યમમાં ડાયક્રોમેટ આયન દ્વારા ફેરસ આયનનું ફેરિક આયનમાં ઓક્સિડેશન થાય છે. જો પોટેશિયમ ડાયક્રોમેટનો ગ્રામ અણુભાર $294 \,gm$ હોય તો તેનો ગ્રામ તુલ્યભાર કેટલો હશે ?
દ્રાવણમાં રહેલો ઓક્ઝેલિક એસિડ $H_2SO_4$ ની હાજરીમાં દ્રાવણનું $KMnO_4$ સાથે અનુમાપન કરવાથી નક્કી કરી શકાય છે, અનુમાપન $HCl$ ની હાજરીમાં કરવામાં આવે તો પરિણામ અસંતોષકારક મળે છે, તેનું કારણ $HCl$ ......
$Fe{C_2}{O_4},F{e_2}\,{\left( {{C_2}{O_4}} \right)_3},FeS{O_4}$ અને $F{e_2}{\left( {S{O_4}} \right)_3}$ દરેકના એક મોલના મિશ્રણનું એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરવા જરૂરી $KMnO_4$ ના મોલ જણાવો.