આપેલ વિકલ્પોમાંથી $SO_4^{2 - }$ રિડક્શનકર્તા તરીકે વર્તીં શકે નહિ.
કારણ કે તેમાં સલ્ફર તેની મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ $+6$ માં છે.
$\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}+\mathrm{XH}^{+}+\mathrm{Ye}^{-} \rightarrow 2 \mathrm{~A}+\mathrm{ZH}_2 \mathrm{O}$
$\mathrm{X}, \mathrm{Y}, \mathrm{Z}$ અને $\mathrm{A}$ અનુક્કમે (ક્રમશઃ) શોધો.