b
\(C{r_2}O_7^{2 - }\,\, + \,\,\,X\,\,\,\,\,\xrightarrow{{{H^ + }}}\,\,\,C{r^{3 + }}\,\,\, + \,\,\,\,{H_2}O\,\,\,\, + \,\,\,\,X\) ની ઓક્સિડેશન નિપજ.આપેલ પ્રક્રિયામાં \(X\) નું ઓક્સિડેશન થાય છે અને તેથી તે રિડક્શનકર્તા તરીકે વર્તેં છે.
આપેલ વિકલ્પોમાંથી \(SO_4^{2 - }\) રિડક્શનકર્તા તરીકે વર્તીં શકે નહિ.
કારણ કે તેમાં સલ્ફર તેની મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ \(+6\) માં છે.