Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના $1s^7$ હોય તો કેન્દ્રની નજીક હોવાના કારણે તેની ઊર્જા સામાન્ય ધરાઅવસ્થાની ઇલેક્ટ્રોન રચતા $1s^2\,2s^2\,2p^3$ ની ઊર્જા કરતા ઓછી હોય છે. છતા $1s^7$ રચના જોવા મળતી નથી કારણ કે તેમાં ........ નિયમનુ પાલન થતુ નથી.