Question
દાદાના હાથ ક્યારે હેઠા પડતા?

Answer

ટાબરિયા જ્યારે જીદ કરતાં ત્યારે દાદાના હાથ હેઠા પડતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

માણસને વ્યક્તિત્વ ઘડતરના અનુભવો મેળવવા શું કરવાનું હોય તો તેની ઘણીખરી જિંદગી એમાં જ પસાર થઈ જાય?
બા ક્યાંય જાય ત્યારે શું લેતી આવતી?
લેખકના નાના બાળપણમાં કષ્ટ વેઠવા અંગે શું કહેતા હતા?
કવિ પોતાના બાહુમાં બળ આપવા પ્રભુને શા માટે પ્રાર્થના કરે છે?
લેખક જયોતીન્દ્ર દવે કઈ બાબતમાં હંમેશાં બેદરકાર ને બેપરવા રહ્યા હતા?
લેખકને અખાડે મોકલવા માટે કોણે સૂચન કર્યું ?
દંડબેઠકનો અર્થ લેખક શું સમજ્યા હતા?
આ એકમમાં ભારતના કયા કયા પ્રાંતની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે?
કોણે શરીરને કસ્યું હતું, પણ જીભને કસી નહોતી?
“અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા છે." – આ વાક્યને આધારે લેખકે શું કર્યું હશે? લખો.