Question
દંડબેઠકનો અર્થ લેખક શું સમજ્યા હતા?

Answer

દંડબેઠક એટલે 'હાથમાં દંડ લઈને બેઠક પર શાંતિથી બેસી રહેવાનું'- એવું લેખક સમજ્યા હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free