કોલમ $A $ |
કોલમ $ B$ |
$(1)$ $V^{+4}$ |
$(a)$ રંગવિહિન |
$(2)$ $ Ti^{3+}$ |
$(b)$ ગુલાબી |
$(3)$ $Ti^{4+}$ |
$(c)$ જાંબુડીયો |
$(4)$ $Mn^{2+}$ |
$(d)$ ભૂરો |
|
$(e)$ જાંબલી |
$(I)$ જલીય દ્રાવણમાં રંગીન આયનો
$(II)$ નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ સાંદ્ર $HNO_3$ સાથેની પ્રક્રિયા પર રચાય છે
$(III)$ ક્લોરાઇડ્સના સૂત્રો $MCl_2$ અને $MCl_3$ છે.
$[Cr = 24, Mn = 25, Fe = 26, CO = 27]$