Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $HCl$ સંપૂર્ણ ધ્રુવીય હોય, તો તેની અપેક્ષિત દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય $6.12 \,D$ છે, પરંતુ દ્વિઘુવ ચાકમાત્રાનું પ્રાયોગિક મૂલ્ય $1.03\, D$ છે. તો ટકાવાર આયનીય લાક્ષણિકતા ગણો.