ડાયમેગ્નેટિક પદાર્થની સસેપ્ટીબિલિટી કેટલી થશે?
  • A$-\,1$
  • B$0$
  • C$+\,1$
  • D
    અનંત
AIIMS 2007, Easy
Download our app for free and get startedPlay store
a
Magnetic susceptibility \(\chi \) is related to permeability \(μ\) by \(μ = 1+ 4\pi \chi _m\) . For diamagnetic substances \(\chi _m\) is negative and \(μ< 1\) (negative). Ideal diamagnet should expel all magnetic field lines inside it i.e. \(\chi _m < 0\) or \(\chi _m = -\,1\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સુપર કન્ડકટર એ કઇ ઘટના સંપૂર્ણ રીતે આપે છે.
    View Solution
  • 2
    પેરામેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી તાપમાન સાથે કેવી રીતે બદલાય?
    View Solution
  • 3
    $d$ લંબાઈ ધરાવતી નાની ચુંબકીય ડાઈપોલના મધ્યબિંદુ એકબીજાથી $x, (x > > d)$ અંતરે છે. જો તેમની વચ્ચે લાગતું બળ $x^{-n}$ ના સમપ્રમાણમાં હોય તો $n$ કેટલો હશે?
    View Solution
  • 4
    $1\,gm$ દળ અને $5\,gm/c{m^3},$ઘનતા ઘરાવતા પદાર્થની ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ $6 \times {10^{ - 7}}\,ampere - metr{e^2}.$છે.તો મેગ્નેટાઇઝેશન કેટલા .......$A/m$ થાય?
    View Solution
  • 5
    સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 6
    $6\,cm$ લંબાઈના ગજિયા ચુંબકનું ચુંબકીય મોમેન્ટ $4\,J\,T^{-1}$ છે. ચુંબકના મધ્યબિંદુથી તેની વિષુવવૃત રેખા પર $200\,cm$ અંતરે ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
    View Solution
  • 7
    ત્રણ એકસરખા ગજિયા ચુંબક $A, B$ અને $C$ અલગ અલગ પ્રકારના ચુંબકીય દ્રવ્યમાંથી બનેલા છે. જ્યારે તેમણે એકસમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેમાં ચુંબકીયક્ષેત્ર રેખા નીચે મુજબ વર્તે છે. આ ત્રણ ગજિયા ચુંબકને તેના ચુંબકીય દ્રવ્ય ડાઈમેગ્નેટિક $(D)$, ફેરોમેગ્નેટિક $(F)$ અને પેરામેગ્નેટિક $(P)$ મુજબ ગોઠવો.
    View Solution
  • 8
    જો એક સ્થાને ડેક્લિનેશન $15^{\circ} E$ જણાય અને હોકાયંત્રની સોય નીચે દર્શાવ્યા મુજબ હોય ત્યારે ભૌગોલિક ઉત્તર એ નીચેની સંખ્યાઓ વડે દર્શાવાય છે.
    View Solution
  • 9
    જ્યારે ચુંબકીય સોયને અસમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે શું અનુભવે?
    View Solution
  • 10
    ગજિયા ચુંબકમાં ચુંબકીય પ્રેરણની બળ રેખા કેવી હોય છે?
    View Solution