b (b) Electric potential due to dipole in it's general position is given by \(V = \frac{{k.p\cos \theta }}{{{r^2}}}\) \(==>\) \(V \propto \frac{1}{{{r^2}}}\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે બિંદુઓ $P$ અને $Q$ આગળ વિદ્યુતસ્થિતિમાનમાં મૂલ્યો અનુક્રમે $10\; V$ અને $-4 \;V$ છે. તો $100$ ઈલેક્ટ્રોનને બિંદુ $P$ થી $Q$ પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?
આપેલ રેખાચિત્રમાં બે સમાન કેપેસિટર $C_1$ અને $C_2$ ને બેટરી સાથે જોડેલ છે. $C_1$ ની પ્લેટો વચ્ચે હવા વડે ભરવામાં આવે છે. અને $C_2$ વચ્ચેની પ્લેટો વચ્ચે અવાહક દ્રવ્યને ભરવામાંં આવે છે, તો,
$3\,\mu \,F,\,10\,\mu \,F\,$ અને $15\,\mu \,F\,$ ના કેપેસીટરને $100\,V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા હોય તો $15\,\mu \,F\,$ પર રહેલો વિધુતભાર .......$\mu C$ થાય
ચોંટાડી રાખેલ બિંદુવત્ વિદ્યુતભાર $Q$ પર અન્ય બીજો વિદ્યુતભાર $q$ દાગવામાં (ફેંકવવામાં) આવે છે, તેનો વેગ $v$ છે. જ્યારે તે વિદ્યુતભાર $Q$ થી ન્યુનતમ અંતર $r$ સુધી પહોંચે છે અને પછી તે દિશામાં પરત ફેંકાય છે. જો વિદ્યુતભાર $q$ ને $2 v$ વેગ આપવામાં આવેલ હોય, તો તે $Q$ થી કેટલો ન્યુનતમ અંતરે પહોંચે?
$5\, km$ પહોળાઈ અને $5\, km$ લંબાઈ ધરાવતો એક વિશાળ જળવાદળ છે. તેનું તળિયું (પાયો અહી દર્શાવ્યા પ્રમાણે પૃથ્વીની સપાટીથી $1\, km$ ઉપર છે. ડાઈ ઈલેકટ્રીક તરીકે હવાના માધ્યમ સાથે પૃથ્વીની સપાટી અને વાદળને સમાંતર પ્લેટ કેપેસિટર હોય તેમ ધારો તો વાદળ અને પૃથ્વી સપાટી સંયોજનનું કેપેસિટન્સ........$\mu F$ માં શોધો.
$+Q$ અને $-Q$ વિદ્યુતભાર ધરાવતી બે સમાંતર ધાતુની પ્લેટોને એકબીજાની સામે અમુક અંતરે મૂકવામાં આવે છે. જો પ્લેટો કેરોસીનની ટાંકીમાં ડુબાડવામાં આવે, તો તેમની વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર ....