Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIઆવ્યો મેહુલો1 Mark
Question
ડેડકડી કોને આશિષ આપે છે? શા માટે?
✓
Answer
ડેડકડી મેહુલાને આશિષ આપે છે, કારણ કે દેડકડીને પાણીથી ભરેલું ખાબોચિયું ગમે છે. ખાબોચિયાના પાણીથી દેડકડી તૃપ્ત થાય છે અને તે ખાબોચિયું મેહુલા થકી જ ભરાય છે. જેથી દેડકડીને જીવનદાન મળે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.