Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીત્યાગવીર દધીચિ2 Marks
Question
દેવરાજ ઇંદ્ર કોનાથી ડરી ગયા? શા માટે?
✓
Answer
દેવરાજ ઇંદ્ર વૃત્રાસુરથી ડરી ગયા. કારણ કે, વૃત્રાસુરની ત્રાડ સાંભળીને એમનાં પણ ગાત્રો ગળી ગયાં હતાં. વૃત્રાસુરનું વિકરાળ અને ભયાનક સ્વરૂપ જોઈ તેને કોઈ સામાન્ય અસ્ત્ર-શસ્ત્રથી હરાવવો અશક્ય લાગતું હતું. તેમના દિલમાં એવી તો ફડક પેસી ગઈ કે વૃત્રાસુરની સામે લડી લેવાનું ખૂબ મન હોવા છતાં તે હિંમત કરી શક્યા નહીં.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.