Question
વડીલો શું શું ખાવાની મનાઈ ફરમાવે છે? શા માટે?

Answer

વડીલો વધારે પડતી ગળી ચીજો, વધારે પડતી ઠંડી ચીજો, તળેલી ચીજો, બજારુ ચીજો અને બજારનાં તૈયાર પડીકા ખાવાની મનાઈ ફરમાવે છે. કારણ કે, તેનાથી આપણું પાચનતંત્ર બગડે છે અને રોગના ભોગ બનાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free