Question
દેવતાઓ દધીચિ ઋષિના આશ્રમને કઈ રીતે ઓળખી શક્યા?

Answer

આશ્રમની આસપાસના વાતાવરણમાં શાંતિ, તેજ, શીતળતા અને મીઠી ફોરમ પ્રસરેલા જોઈ દેવતાઓ દધીચિ ઋષિના આશ્રમને બહુ ઝડપથી ઓળખી શક્યા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free