Question
ત્રણેય લોક માટે ચિંતાનો વિષય કયો હતો?

Answer

ભલભલા મહારથીઓનાં પાણી ઉતારનાર વૃત્રાસુરના ભારથી ધરતીને કેવી રીતે મુક્ત કરવી એ ત્રણેય લોક માટે ચિંતાનો વિષય હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free