Question
ધાબડધીંગી પહેલવાનને કેમ ફટકારે છે $?$

Answer

પહેલવાન બચ્ચાંને હવામાં અધ્ધર ઊડાડતાં તે રાડારાડ કરી મૂકે છે અને પાણીમાં ડુબાડતાં તે કારમી રાડ નાખે છે. આમ, તે બચ્ચાંને હેરાન કરતો હોવાથી ધાબડીંગી તેને ફટકારે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અષાઢ મહિનામાં વાતાવરણ કેવું હોય છે ? અષાઢ મહિનાના વરસાદનું વર્ણન કરો.
માદા રીંછ નવજાત બચ્ચાંની સારસંભાળ કેવી રીતે રાખતી $?$
સામા પટેલનાં વાવેલાં વૃક્ષોથી શો ફાયદો થયો $?$
બાળક બહાર જતાં છત્રી લેવાનું ભૂલી જાય ત્યારે વરસાદ ન આવતો.
શિયાળામાં ધાબડધીંગીની માતૃવૃત્તિ કેવી હતી $?$ કેમ $?$
અળસિયાને કઈ વાતની મુશ્કેલી છે ? એને કારણે એને કેવી તકલીફ પડતી હશે ?
ચંદુ અને રમેશ સાથે બેસીને ફિલ્મ કેમ નહોતા જોતા ?
આયાએ ડૉલીના ઘરે પહોંચીને ફિયોનાને શું કહ્યું ?
ઓચ્છવલાલે તરલિકાને પૂછ્યું, “નાગદાદાએ દેખા દીધી છે ?” ત્યારે તરલિકાએ શું કહ્યું ?
જાસૂસ થવા માટે આપણામાં કેવી કેવી આવડત હોવી જોઈએ ?