Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 5કેકારવબે વરસાદ ને પાંચ પીપર2 Marks
Question
સામા પટેલનાં વાવેલાં વૃક્ષોથી શો ફાયદો થયો $?$
✓
Answer
સામા પટેલનાં વાવેલાં વૃક્ષોથી એ ફાયદો થયો કે ઉનાળામાં બપોરે ઘણાં માણસો, પશુ $-$ પંખીઓ વૃક્ષોના છાયામાં $($દક્ષિણ$)$ વિસામો ખાય છે. કેટલાંક વૃક્ષોના છાંયામાં નાસ્તો પણ કરે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.