Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$L$ લંબાઇ ધરાવતી નળીમાં $M$ દળ ધરાવતું અદબનીય પ્રવાહી ભરેલ છે અને તે બંને છેડે બંધ છે. નળીના એક છેડાને અનુલક્ષીને $\omega$ કોણીય ઝડપથી સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરાવવામાં આવે છે. નળીના બીજા છેડા પર કેટલું બળ લાગે?
$1.6 \,m$ લંબાઇની દોરી સાથે પાણી ભરેલું પાત્ર બાંઘીને શિરોલંબ સમતલમાં ભ્રમણ કરાવતા પાણી ઢોળાઇ નહિ તે માટે તેનો વેગ કેટલા.........$m/\sec $ રાખવો જોઇએ? $( g = 10 \,m/sec^2)$
બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમક્ષિતિજને સાપેક્ષે $30^{\circ}$ અને $45^{\circ}$ ના કોણે ફેંકવામાં આવે છે તો તેઓ સમાન સમયમાં મહત્તમ ઉંંચાઈ પ્રાપ્ત કરે છે. તેમની પ્રારંભિક વેગોનો ગુણોત્તર કેટલો હશે ?