MCQ
ધારો કે $\overrightarrow{a}= 3\hat{i}-6\hat{j}+2\hat{k}, \overrightarrow{b} = -3\hat{i}+6\hat{j}+2\hat{k}$ અને $\overrightarrow{c}= 3\hat{i}+6\hat{j}-2\hat{k}$ છે. $\overrightarrow{x}$ એ $\overrightarrow{a}$ નો $\overrightarrow{b}$૫૨નો પ્રક્ષે૫ તથા $\overrightarrow{y}$ એ $\overrightarrow{x}$ નો $\overrightarrow{c}$ ૫૨નો પ્રક્ષે૫ હોય ,$\overrightarrow{y} =\ ......$
  • A
    $\frac {943}{49} (3\hat{i}+6\hat{j}-2\hat{k})$
  • B
    $\frac {943}{(49)^2} (3\hat{i}+6\hat{j}-2\hat{k})$
  • C
    $\frac {-943}{49} (3\hat{i}+6\hat{j}-2\hat{k})$
  • $\frac {-943}{(49)^2} (3\hat{i}+6\hat{j}-2\hat{k})$

Answer

Correct option: D.
$\frac {-943}{(49)^2} (3\hat{i}+6\hat{j}-2\hat{k})$
$\frac {-943}{(49)^2} (3\hat{i}+6\hat{j}-2\hat{k})$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f(x) = {x^3} - 10{x^2} + 200x - 10$,તો
એક સિક્કાને કુલ કેટલી વખત ઉછાળવો જોઈ કે જેથી ઓછામાં ઓછી એક વખત છાપ આવવાની સંભાવના ઓછામાં ઓછી $0.8$ થાય?
અહી $(x)^{k}+(y)^{k}=(a)^{k}$ જ્યાં $a,k>0$ અને $\frac{dy}{dx}+\left(\frac{y}{x}\right)^{\frac{1}{3}}$ તો $k=.......$
વિકલનીય વિધેય $g(x)$ માટે વિધેય $f:(a, b) \rightarrow R$ એ દ્રીતીય વિકલનીય વિધેય છે કે જેથી   $f(x)=\int_{a}^{x} g(t) dt$ થાય. જો $f(x)=0$ ને અંતરાલ $(a, b)$ પર બરાબર પાંચ બીજ હોય તો $g(x) g^{\prime}(x)=0$ ને ઓછાંમાં ઓછા  . . . .. 
જો $f, g: R \to R$ એ  બે વિધેય $f(x)\, = \,\left\{ {\begin{array}{*{20}{c}} {x\,\sin \,\left( {\frac{1}{x}} \right),\,x\, \ne \,0\,\,\,\,\,\,\,\,\,\,}\\ {0,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,,x\, = 0\,\,\,\,\,\,\,\,\,} \end{array}} \right.,$ અને $g(x) =x\,f(x)$ દ્વારા વ્યાખ્યાયિત છે .  
વિધાન  $I:$ $f$ એ $x = 0$ આગળ સતત છે .
વિધાન $II:$ $g$ એ $x = 0$ આગળ વિકલનીય છે .
જો $3^{x}=4^{x-1}$ હોય તો $x=.................$
શ્રેણિક $A=\left[\begin{array}{ll}3 & 2 \\ 1 & 1\end{array}\right]$ માટે સંખ્યાઓ $a$ અને $b$ શોધો કે જેથી, $A^{2}+a A+b I=0$.
જો $n (2 n +1) \int_{0}^{1}\left(1- x ^{ n }\right)^{2 n } dx =1177 \int_{0}^{1}\left(1- x ^{ n }\right)^{2 n +1} dx$ હોય તો  $n \in N$ ની કિમંત $\dots\dots$ થાય.
$\int\limits_0^\pi {\frac{{\cos 3\theta }}{{\cos \theta + \sin \theta }}d\theta = .........} $
જો $f(x)=\frac{\left(\tan 1^{\circ}\right) x+\log _{\varepsilon}(123)}{x \log _{\varepsilon}(1234)-\left(\tan 1^{\circ}\right)}, x > 0$, હોય તો $f(f(x))+f\left(f\left(\frac{4}{x}\right)\right)$નું ન્યૂનતમ $...........$.