MCQ
ધારો કે $\lambda$ પૂર્ણાંક છે. જે રેખાઓ $x -\lambda=2 y -1=-2 z$ અને $x = y +2 \lambda= z -\lambda$ વચ્ચેનું લઘુત્તમ અંતર $\frac{\sqrt{7}}{2 \sqrt{2}},$ હોય, તો $|\lambda|$ નું મૂલ્ય ..... છે.
  • A
    $8$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $1$

Answer

$\frac{x-\lambda}{1}=\frac{y-\frac{1}{2}}{\frac{1}{2}}=\frac{z-0}{-\frac{1}{2}}$

$\frac{x-0}{1}=\frac{y+2 \lambda}{1}=\frac{z-\lambda}{1}$

Shortest distance $=\frac{\left( a _{2}- a _{1}\right) \cdot\left( b _{1} \times b _{2}\right)}{\left| b _{1} \times b _{2}\right|}$

$b _{1} \times b _{2}=\left|\begin{array}{ccc} i & j & k \\ 1 & \frac{1}{2} & -\frac{1}{2} \\ 1 & 1 & 1\end{array}\right|$

$=\hat{ i }\left(\frac{1}{2}+\frac{1}{2}\right)-\hat{ j }\left(1+\frac{1}{2}\right)+\hat{ k }\left(1-\frac{1}{2}\right)$

$=\hat{ i }-\frac{3}{2} \hat{ j }+\frac{\hat{ k }}{2}=\frac{2 \hat{ i }-3 \hat{ j }+\hat{ k }}{2}$

$\frac{b_{1} \times b_{2}}{\left|b_{1} \times b_{2}\right|}=\frac{2 \hat{i}-3 \hat{j}+\hat{k}}{\sqrt{14}}$

$\frac{\left(a_{2}-a_{1}\right) \cdot\left(b_{1} \times b_{2}\right)}{\left|b_{1} \times b_{2}\right|}=\left(-\lambda \hat{i}+\left(-2 \lambda+\frac{1}{2}\right)+\lambda \hat{k}\right)$

$\quad\quad\quad\quad\quad\quad\quad\left(\frac{2 \hat{i}-3 \hat{j}+\hat{k}}{\sqrt{14}}\right)$

$=\left|\frac{-2 \lambda+6 \lambda-\frac{3}{2}+\lambda}{\sqrt{14}}\right|=\frac{\sqrt{7}}{2 \sqrt{2}}$

$\left|5 \lambda-\frac{3}{2}\right|=\frac{7}{2}$

$5 \lambda=\frac{3}{2} \pm \frac{7}{2}$

$5 \lambda=5,-2$

$\lambda=1,-\frac{2}{5}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વક્ર $y = {\log _e}(x + e)$ અને યામાક્ષો વચ્ચે આવેલ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
$\overrightarrow a ,\overrightarrow b ,\overrightarrow c $ એ સમાંતર ફલકની ધારો છે. કોઈ પણ બે સદિશનું અંતઃગુણન $3$ અને દરેક સદિશનું માન $3$ હોય,તો સમાંતર ફલકનું ઘનફળ $..........$
$y = {\cos ^{ - 1}}(\cos \,x),x\, \in \,\left[ {2\pi ,4\pi } \right]$ ; $x-$ અક્ષ અને  $y = {\tan ^{ - 1}}\,x + {\tan ^{ - 1}}\,\frac{1}{x}$  દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
$\int\limits_{{e^{ - 1}}}^{{e^2}} {\left| {\frac{{\log t}}{t}} \right|\,\,dt = ........} $
$f (x) = \begin{cases}2^x +1, & -1 \leq x < 0\\2^x, & x = 0 \\2^x - 1, & 0 < x \leq 1 \end{cases}$
વિધાન $1 :$ વિધેય $f$ સીમિત છે ૫રતુ તે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ધરાવતું નથી.
વિધાન $2 : f$ એ $x=0$ આગળ અસતત છે.
એક મેદાનની સ્ટ્રીટ લાઇટ તેનાથી $12$ મી દૂર આવેલ દિવાલને પ્રકાશિત કરે છે. $2$ મી ઊચો માણસ થાંભલાથી દૂર દિવાલ તરફ $1/2$ મી/સે ના દરથી ચાલે છે. જ્યારે તે દિવાલથી $8$ મી દૂર હોય ત્યારે તેના દિવાલ પરના પડછાયાની લંબાઇ ઘટવાનો દર..... સે છે.
ધારો કે $A(3,2,1)$ એ $R^3$ નું બિંદુ છે. રેખા $L: \frac{x-7}{2} = \frac {y-12}{-2} = \frac{z+1}{1}$ અને સમતલ $\pi:x+y+z=11$ છે. બિંદુ $A$ માંથી $L$ ને સમાંત૨ રેખા , સમતલ $\pi$ ને $B$ માં મળે છે અને સમતલ $\pi$ ૫૨ના $A$ માંથી દોરેલ લંબનો લંબ૫ાદ $M$ હોય તો $BM=\ ............$
જો $< a, b, c >$  અને $< a', b', c' >$  એ બે લંબ રેખાઓના દિક ગુણોત્તર હોય તો.....
$f(x)=\begin{cases}\frac{\log(\sec^2x)}{x\sin x}, &x\ne0\\e^k,& x= 0\end{cases}$ એ $x=0$ આગળ સતત હોય તો $k=...............$
વિધેય $f(x) = \sqrt {\frac{{4 - {x^2}}}{{\left[ x \right] + 2}}} $ નો પ્રદેશ્ગણ ........... થાય.  $($ જ્યા $[.] \rightarrow G.I.F.)$