${C_4}{H_{10}}_{(g)}\,\, + \,\,\frac{{13}}{2}\,{O_2}_{(g)}\,\, \to \,\,4C{O_2}_{(g)}\,\, + \,\,5{H_2}O(\ell )\,\,\,\,\,\,\,;$
$\,\,\,\,\,\,\Delta H\,\, = \,\, - 2658\,\,KJ$
જો પરિવારને દરરોજ રાંધવા માટે $15000\,KJ$ ઊર્જા જરૂર પડે. તો સીલીન્ડર ......દિવસ સુધી ચાલશે ?
\(58\) ગ્રામ બ્યુટેનના દહન પર \(2658 \,KJ\) ઉષ્મા આપે છે.
\(11.2\) કિ. ગ્રામ બ્યુટેન \( = \,\,\frac{{2658\,\, \times \,\,11.2\,\, \times \,\,1000}}{{{\text{58}}}}\,\,{\text{KJ}}\) ઉત્પન કરે છે
દરરોજ માટે જરૂરી ઊર્જા \(= 15000 \,KJ\)
સીલીન્ડર \(\frac{{2658\,\, \times \,\,11.2\,\, \times \,\,1000}}{{58\,\, \times \,\,15000}}\) દિવસ \( \approx {\text{34}}\) દિવસ
| સૂચી$-I$ | સૂચી$-II$ |
| $(A)$ સ્વયંસ્ફુરિત પ્રક્રમ | $(I)\,\Delta H < 0$ |
| $(B)\,\Delta P =0\;\Delta T =0$ સાથે પ્રક્રમ | $(II)\,\Delta G _{ T , P } < 0$ |
| $(C)\,\Delta H _{reaction}$ | $(III)$ સમતાપિય અને સમદાબીય પ્રક્રિયા |
| $(D)$ ઉષ્માક્ષેપક પ્રક્રિયા | $(IV)$ [પક્રિયક અણુની બંધ ઉર્જાઓ] - [નીપજ અણુંની બંધ ઉર્જાઓ] |
નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
|
સૂચિt $-I$ (પ્રક્રિયા) |
સૂચિ $-II$ (સ્થિતિ) |
| $A$. સમતાપીય પ્રક્રિયા | $I$. ઉષ્માનો વિનિમય થતો નથી |
| $B$. સમકદીય પ્રક્રિયા | $II$. અચળ તાપમાન ૫૨ ક૨વામાં આવે છે |
| $C$. સમદાબીય પ્રક્રિયા | $III$. અચળ કદ પર કરવામાં આવે છે . |
| $D$. સમોષ્મી પ્રક્રિયા | $IV$.અચળ દબાણા પર કરવામાં આવે છે |
નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.