MCQ
ધારો કે રેખાઓ $L: \frac{x-5}{-2}=\frac{y-\lambda}{0}=\frac{z+\lambda}{1}, \lambda \geq 0$ અને $L_1: x+1=y-1=4-z$ વચ્ચેનું લધુતમ અંતર $2 \sqrt{6}$ છે.જો $(\alpha, \beta, \gamma)$ એ $L$ પર હોય, તો નીચેનાં પૈકી કયું શક્ય નથી ?
- ✓$\alpha+2 \gamma=24$
- B$2 \alpha+\gamma=7$
- C$2 \alpha-\gamma=9$
- D$\alpha-2 \gamma=19$