MCQ
ધારો કે $\vec{b}=\hat{i}+\hat{j}+\lambda \hat{k}, \lambda \in R$. જો $\vec{a}$ એવો સદિશ છે કે જેથી $\overrightarrow{ a } \times \overrightarrow{ b }=13 \hat{ i }-\hat{ j }-4 \hat{ k } \quad$અને$\quad \overrightarrow{ a } \cdot \overrightarrow{ b }+21=0$, તો $(\vec{b}-\vec{a}) \cdot(\hat{k}-\hat{j})+(\vec{b}+\vec{a}) \cdot(\hat{i}-\hat{k})$ = .............
  • A
    $36$
  • B
    $22$
  • C
    $14$
  • D
    $19$

Answer

$(\overrightarrow{ a } \times \overrightarrow{ b }) \cdot \overrightarrow{ b }=0$

$\Rightarrow 13-1-4 \lambda=0 \Rightarrow \lambda=3$

$\Rightarrow \overrightarrow{ b }=\hat{ i }+\hat{ j }+3 \hat{ k } \Rightarrow \overrightarrow{ a } \times \overrightarrow{ b }=13 \hat{ i }-\hat{ j }-4 \hat{ k }$

$\Rightarrow(\overrightarrow{ a } \times \overrightarrow{ b }) \times \overrightarrow{ b }=(13 \hat{ i }-\hat{ j }-4 \hat{ k }) \times(\hat{ i }+\hat{ j }+3 \hat{ k })$

$\Rightarrow-21 \overrightarrow{ b }-11 \overrightarrow{ a }=\hat{ i }-43 \hat{ j }+14 \hat{ k }$

$\Rightarrow \overrightarrow{ a }=-2 \hat{ i }+2 \hat{ j }-7 \hat{ k }$

Now $(\overrightarrow{ b }-\overrightarrow{ a }) \cdot(\hat{ k }-\hat{ j })+(\overrightarrow{ b }+\overrightarrow{ a }) \cdot(\hat{ i }-\hat{ k })=14$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $ S = \{t \in R : f(x)= |x-\pi|.(e^{|x|}-1)sin|x|$ એ $t$ આગળ વિકલનીય નથી.$\} $ તો ગણ $S$ બરાબર . . . . ..
$\int_{\,0}^{\,1} {\,\sin \left( {2{{\tan }^{ - 1}}\sqrt {\frac{{1 + x}}{{1 - x}}} } \right)\,dx = } $
વિકલ સમીકરણ $\cos y\log (\sec x + \tan x)dx = \cos x\log (\sec y + \tan y)dy$ નો ઉકેલ મેળવો.
આપેલ ઘટનાઓ A અને B માટે P(A) = 0.5, P(A ∪ B) = 0.6 અને P(B) = K આપેલ છે. જો ઘટનાઓ A અને B પરસ્પર નિવારક હોય તો K = ________.
$4tan^{-1} \frac{1}{5} -tan^{-1} \frac{1}{239}$ મેળવો.
જો $A^T$ એ શ્રેણિક $A = \left[ {\begin{array}{*{20}{c}}
0&0&a\\
0&b&c\\
d&e&f
\end{array}} \right],$ નો પરિવર્તિત શ્રેણિક છે કે જ્યાં $a, b, c, d, e$ અને $f$ એ પૂર્ણાંક છે કે જેથી $abd\,\ne \,0,$ આ આવા શ્રેણિકની સંખ્યા મેળવો કે જેથી $A^{-1} = A^T$ થાય.
ધારોકે શરૂઆત શરતો $y_1(0)=0$ અને $y_2(0)=1$ હોય ત્યારે અનુક્રમે $y=y_1(x)$ અને $y=y_2(x)$ એ વિકલ સમીકરણ $\frac{d y}{d x}=y+7$ ના ઉકેલ વક્રો છે. તો વક્રો $y=y_1(x)$ અને $y=y_2(x)$ કેટલા બિંદુુમાં છેદે ?
જો $f(x) = \left\{ \begin{array}{l}\,\,\,\,\,\,\,\frac{{\sin [x]}}{{[x] + 1}},\,\,{\rm{for}}\,x > 0\\\frac{{\cos \frac{\pi }{2}[x]}}{{[x]}},\,\,{\rm{\,\,for\,}}\,x < 0\\\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,k,\,\,{\rm{at}}\,x = 0\end{array} \right.$; તો $f$ એ $x = 0$ આગળ સતત થવા માટે $ k$ ની કિમત મેળવો. $( [x]$ એ મહતમ પૃણાંક વિધેય છે $)$
જો $f(x) = k{x^3} - 9{x^2} + 9x + 3$ એ કોઈપણ અંતરાલ માટે વધતું હોય તો . .
શ્રેણિક $\left[ {\begin{array}{*{20}{c}}3&5&7\\2&{ - 3}&1\\1&1&2\end{array}} \right]$ નો વ્યસ્ત મેળવો.