MCQ
ધારોકે $\alpha, \beta$ એ સમીકરણ $x^2-\sqrt{2} x+2=0$ ના બીજ છે. તો $\alpha^{14}+\beta^{14}=.......$
  • A
    $-64 \sqrt{2}$
  • B
    $-128 \sqrt{2}$
  • C
    $-64$
  • D
    $-128$

Answer

$x^2-\sqrt{2} x+2=0$

$x=\frac{\sqrt{2} \pm \sqrt{2-8}}{2}=\frac{\sqrt{2} \pm \sqrt{6} i}{2}$

$\alpha=\frac{\sqrt{2}+\sqrt{6} i}{2}=\sqrt{2} e^{\frac{i \pi}{3}}$ $\beta=\sqrt{2} e^{\frac{-i \pi}{3}}$

$\alpha^{14}=2^7 e^{\frac{i 14 \pi}{3}}=128\left[e^{\frac{i 2 \pi}{3}}\right]$

$\beta^{14}=128\left[e^{\frac{-i 2 \pi}{3}}\right]$

$\alpha^{14}+\beta^{14}=128(2) \cos \left(\frac{2 \pi}{3}\right)=-128$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $L_{1}$ એ પરવલય $y ^{2}=4( x +1)$ નો સ્પર્શક અને $L _{2}$ એ પરવલય $y ^{2}=8( x +2)$ નો સ્પર્શક એવી રીતે છે કે જેથી $L _{1}$ અને $L _{2}$ એકબીજાને કાટખૂણે છેદે તો $L_{1}$ અને $L_{2}$ ................. રેખા પર એકબીજાને છેદે છે 
$\tan 100^\circ + \tan 125^\circ + \tan 100^\circ \tan 125^\circ = $
જો સમીકરણ $x^2 + 2x + p = 0$ ના બીજ વાસ્તવિક હોય તો $p$ ની કિંમત કેટલી ?
$(0, -1); (2, 1); (0, 3) $ અને $ (-2, 1)$  બિંદુઓ કોના શિરોબિંદુઓ છે ?
$'MATHEMETICS'$ શબ્દના ચાર અક્ષરોને કેટલી રીતે  પ્રમાણે ગોઠવી શકાય ?
${(1 + x + {x^2} + {x^3})^5}$ ના વિસ્તરણમાં $x$ ની યુગ્મ ઘાતકના સહગુણકનો સરવાળો મેળવો.
જો બહુપદી ${\left[ {\frac{1}{{\sqrt {5{x^3} + 1}  - \sqrt {5{x^3} - 1} }}} \right]^8} $$+ {\left[ {\frac{1}{{\sqrt {5{x^3} + 1}  + \sqrt {5{x^3} - 1} }}} \right]^8}$ ની ઘાત $n$ અને  $x^{12}$ નો સહગુણક $m$ હોય  તો $(n, m)$  = .................
જો $f:R \rightarrow \left\{0,1\right\} \rightarrow R, \ \ \ f(x) = \frac{1}{1-x}$ હોય, તો $f(f(f(x)))=$ ........
$\left( h,k \right)$ કેન્દ્રવાળા વર્તુળોનો સમુદાય $\left( -1,1 \right)$ માંથી પસાર થતિ હોય અને $X-$ અક્ષ તેના સ્પર્શકો હોય, તો $k$ ની કિંમતોનો ગણ ........... .
$1$ થી $30$ માંથી ત્રણ સંખ્યાઓ યાદચ્છિક રીતે લેતાં તે ત્રણ ક્રમિક સંખ્યા હોવાની સંભાવના .... થાય.